Class 9th CBSE

Chapter 16 સુખનો કાળ બાળપણનો

Chapter 16 સુખનો કાળ બાળપણનો

Std 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની Additional Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1. “સુખનો કાળ બાળપણનો’ પાઠના લેખક કોણ છે?
ઉત્તર :
“સુખનો કાળ બાળપણનો પાઠના લેખક પુરુષોત્તમ દેશપાંડે છે.
પ્રશ્ન 2. “સુખનો કાળ બાળપણનો પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
“સુખનો કાળ બાળપણનો પાઠનો પ્રકાર સ્મરણકથા છે.
પ્રશ્ન 3. દરેક બાળકનું બાળપણ સુખમાં જાય તે માટે દેશપાંડેજી કયું સૂચન કરે છે?
ઉત્તરઃ
નાનાં બાળકો માટે છે રવિવાર અને ફક્ત એક જ સોમવાર હોય એવું અઠવાડિયું શરૂ કરવાથી દરેક બાળકનું બાળપણ સુખમાં જાય એવું દેશપાંડેજી કહે છે.
પ્રશ્ન 4. “સુખનો કાળ બાળપણનો પાઠના અનુવાદકનું નામ જણાવો.
ઉત્તરઃ
‘સુખનો કાળ બાળપણનો પાઠના અનુવાદક અરુણા જાડેજા છે.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો (1 ગુણ).

પ્રશ્ન 1. “સુખનો કાળ બાળપણનો પાઠના અનુવાદકનું નામ જણાવો.
A. ચંદ્રવદન મહેતા
B. અરુણા જાડેજા
C. નરેન બારડ
D. જોસેફ મેકવાન
પ્રશ્ન 2. ‘સુખનો કાળ બાળપણનો પાઠનો સાહિત્યપ્રકાર શોધો.
A. સ્મરણકથા
B. બોધકથા
C. આત્મકથા
D. પ્રવાસનિબંધ
પ્રશ્ન ૩. “સુખનો કાળ બાળપણનો પાઠના લેખકનું નામ જણાવો.
A. ઈશ્વર પેટલીકર
B. પુરુષોત્તમ દેશપાંડે
C. ઈશ્વર પરમાર
D. રમણીક અરાલવાળા
પ્રશ્ન 4. લેખક સ્વયંસેવક બની શી કામગીરી કરતા?
A. ક્રિકેટની ટીમ બનાવવાની
B. ખો-ખોની રમતમાં મેદાન બનાવવાની
C. ક્રિકેટની પીચ બનાવવાની
D. ક્રિકેટમાં હદની બહાર જતા દડાને લાવી આપવાની
પ્રશ્ન 5. સુખપ્રાપ્તિનો કયો ઉપાય લેખક સૂચવે છે?
A. ભણવાનું ન હોય
B. નિશાળ ન હોય
C. માત્ર રમવાનો
D. મિત્રો સાથે રમવાનો
ઉત્તરઃ
B. નિશાળ ન હોય
પ્રશ્ન 6. હિંમત આપવામાં લેખકને કોણ સહાયક થતું?
A. કાદરખાન પઠાણની વાંસળીના સૂરો
B. લેખકના મામા અને તેમની શિખામણ
C. લેખકના મિત્રો અને સ્નેહભરી યાદો
D. શાળાના શિક્ષકો અને તેમનું માર્ગદર્શન
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer