Chapter 9 હંકારી જા
Chapter 9 હંકારી જા
હંકારી જા વ્યાકરણ (Vyakaran)
1. નીચેનાં વાક્યોમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારી વાક્ય ફરીથી લખો:
પ્રશ્ન 1. કવિની નૈયા અહમના દોરડાથી બંધાયેલી છે કારણે તેને મધદરિયે લઈ જવી મુશ્કેલ છે.
ઉત્તર :
કવિની નૈયા અહમના દોરડાથી બંધાયેલી છે તેથી તેને મધદરિયે લઈ જવી મુશ્કેલ છે.
પ્રશ્ન 2. કવિને કિનારાથી સંતોષ નથી અને તે તેને સાગરની સેર કરવી છે.
ઉત્તરઃ
કવિને કિનારાથી સંતોષ નથી કેમ કે તેને સાગરની સેર કરવી છે.
પ્રશ્ન 3. પ્રભુએ શબરીનાં એઠાં બોર આરોગ્ય, જેથી શબરીની ભક્તિ અનન્ય હતી.
ઉત્તર :
પ્રભુએ શબરીનાં એઠાં બોર આરોગ્યાં, કારણ કે શબરીની ભક્તિ અનન્ય હતી.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ
પ્રશ્ન 1. ઝંઝા
A. સમંદરમાં ઉછળતાં મોજાં
B. વાવાઝોડું લઈને આવતો વરસાદ
C. પવન સાથે વરસતો વરસાદ
D. સંસારની મોહમાયા
પ્રશ્ન 2. પીતાંબર
A. ભગવા રંગનું વસ્ત્ર
B. પીળા રંગનું રેશમી વસ્ત્ર
C. કાળા રંગનું વસ્ત્ર
D. પ્રભુએ ધારણ કરેલું અંગવસ્ત્ર
2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :
પ્રશ્ન 1. સોણલું
A. લક્ષ્ય
B. સમુદ્ર
C. સ્વપ્ન
D. ઉદધિ
પ્રશ્ન 2. સરિતા
A. તટિની
B. મઝધાર
C. કિનારો
D. સરોવર
3. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
પ્રશ્ન 1.
A. નિર્ઝરિણી
B. ઉદધિ
C. રત્નાકર
D. પરમતત્વ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer