Chapter 6 બિસ્મિલ્લાખા
Chapter 6 બિસ્મિલ્લાખા
GRAMMER
1. નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખો:
પ્રશ્ન 1. બિસ્મિલ્લાખાં પરિવાર મુંબઈ રહેતો હતો.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાનો પરિવાર મુંબઈમાં રહેતો હતો.
પ્રશ્ન 2. લેખક શરણાઈ વગાડવાની સ્પર્ધા ભાગ લીધો હતો.
ઉત્તરઃ
લેખકે શરણાઈ વગાડવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
પ્રશ્ન 3. બિસ્મિલ્લાખાં પરીક્ષા પ્રથમ આવવું છે.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાને તો પરીક્ષામાં પ્રથમ આવવું છે.
પ્રશ્ન 4. આકાશ ગરમી સેરો વરસાદ વરસતી હતી.
ઉત્તરઃ
આકાશમાંથી ગરમીની સેરો વરસાદરૂપે વરસતી હતી.
પ્રશ્ન 5. મંદિર પાળ પક્ષી રળિયામણું લાગે છે.
ઉત્તરઃ
મંદિરની પાળ પક્ષીઓથી રળિયામણી લાગે છે.
2. નીચેનાં વાક્યોમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારી વાક્ય ફરીથી લખો:
પ્રશ્ન 1. શરણાઈના અલગ-અલગ સૂર કારણે રિયાઝ કરવાની તાલીમ લીધી.
ઉત્તરઃ
શરણાઈના અલગ-અલગ સૂર અને રિયાઝ કરવાની તાલીમ લીધી.
પ્રશ્ન 2. બિસ્મિલ્લાખાને શરણાઈ તેથી હામોનિયમ વગાડવાનો શોખ છે.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાને શરણાઈ અને હાર્મોનિયમ વગાડવાનો શોખ છે.
પ્રશ્ન 3. બિસ્મિલ્લાખાને શરણાઈ વાદનને અને વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાને શરણાઈ વાદનને કારણે વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ
પ્રશ્ન 1. સરાણિયો
A. પાણી સરવાણી
B. સરાણ પર ધાર કાઢનાર
C. પ્રતિષ્ઠિત સ્થાન મેળવનાર
D. સરાણને વેચનાર
પ્રશ્ન 2. રિયાઝ.
A. સંગીતના સૂરોનો મહાવરો
B. વિણાના સૂરોનો મહાવરો
C. પુસ્તક વાચનનો મહાવરો
D. બાણવિદ્યાનો મહાવરો
2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો:
પ્રશ્ન 1. સુપ્રતિષ્ઠિત
A. બદનામ
B. મશહૂર
C. સત્તાધીશ
D. રાજકારણી
પ્રશ્ન 2. ફિરસ્તો
A. ફકીર
B. સંન્યાસી
C. દેવદૂત
D. સંસારી
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ
પ્રશ્ન 1. મુશ્કેલ
A. સરળ
B. ઓછું
C. ઢીલું
D. હલકું
પ્રશ્ન 2. દુવા
A. આશીર્વાદ
B. બદદુવા
C. શિખામણ
D. બોધ
4. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
પ્રશ્ન 1.
A. ઓઝાર
B શિખામણ
C. નિર્દોષ
D. બુદ્ધિ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer