સ્વદેશપ્રીતિ
સ્વદેશપ્રીતિ
Textbook Solutions Purak Vachan Chapter 1 સ્વદેશપ્રીતિ
સ્વદેશપ્રીતિ કાવ્ય – પરિચય
પ્રસ્તુત કાવ્યમાં કવિ દલપતરામે સ્વદેશપ્રેમનો મહિમા સમજાવ્યો છે. જેને હૈયે દેશદાઝ નથી એવા શુષ્ક હૃદયના માનવીને સમજાવવાનો કોઈ મતલબ નથી. ધન, રૂપ કે સત્તા હોવા છતાં જેનું હૃદય માતૃભૂમિ માટે સંવેદનશીલ નથી. તેના વખાણ કોઈ કરતું નથી.
લોકકલ્યાણના કામ કરનારની હંમેશાં પૂજા થાય છે. પોતાની વિદ્વત્તા દેશ માટે ન વાપરનાર વ્યક્તિનું જીવન વ્યર્થ છે. વિદેશમાં વસનાર પોતાના વતન પાછા ફરે ત્યારે તેને જોઈને સ્વજનોની આંખમાં હર્ષાશ્રુ આવે છે. અંતે તો વતનની ધૂળ સાથે માનવીને સાચો સંબંધ છે. સાચે જ માતૃભૂમિ પ્યારી અને ન્યારી છે.
[The poet Dalpatram has explained dignity of patriotism in this poem. It is useless to explain the importance of patriotism to the person who has no love for his country in his heart. Nobody praises the person whose heart is not emotional for his own country, eventhough he has wealth, beauty or power.
The person who works for the welfare of the people is always worshipped. The life of the person who does not use his knowledge for his own country is useless. When the person who lives in a foreign country returns to his native place, tears of joy roll down from the eyes of his relatives. Man’s true relation is with the dust of his native place. Really motherland is loving and astonishing.)
સ્વદેશપ્રીતિ શબ્દાર્થ (Meanings)
ભલી – સારી; good.
ભાર્તભૂમિ – ભારતદેશ; motherland – India.
ભોમ – ભૂમિ; land.
નિત્ય – રોજ; every day.
દાઝ – લાગણી; feeling.
મૂજી – સંકુચિત મનવાળો; conservative.
લગાર – જરાપણ નહિ; least.
સદા – સદેવ; always.
શુષ્ક – લાગણીહીન; dry.
વજ – કઠોર; rigid.
તથાપિ – છતાં પણ; however,
વખાણ – પ્રસંશા; praise.
ટાળવા – દૂર કરવા; to remove, avoid.
પેખે – પારખે; examination.
વૃથા – નકામો; useless.
કાળ – સમય; time.
વિયોગી – વિયોગવાળા; separation.
ભાગ્યશાળી – નસીબદાર; lucky.
હર્ષાશ્રુ – પ્રેમનાં આંસુ. the tears of love.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer