Chapter 7 વીડી વાઢનારા
Chapter 7 વીડી વાઢનારા
Std 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં (ત્રણ-ચાર વાક્યોમાં) ઉત્તર કે લખો: [2 ગુણ].
પ્રશ્ન 1. નાયિકાનો હાથ શેનાથી બંધાયેલો છે? તે શેનો બનેલો છે?
ઉત્તરઃ
નાયિકાનો હાથ હીરનો બંધાયેલો છે. તે પરિશ્રમ અને સ્વાવલંબનનો બનેલો છે અને તેના દ્વારા પોતાના જીવનને ખુમારીથી જીવે છે. પરિશ્રમ દ્વારા તે પતિ સમોવડિયણ બની છે.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)
પ્રશ્ન 1. વીડી ન વાઢવા પાછળ નાયિકાનો શો હેતુ હતો?
ઉત્તરઃ
નાયિકાના પતિએ તેને ભારો ચડાવ્યો ન હતો માટે તે હવે પતિને શ્રમકાર્યમાં મદદ નહિ કરે એમ કહીને પતિ પ્રત્યેનો રોષ રૂ અને રૂસણાંનો ભાવ વ્યક્ત કરે છે.
પ્રશ્ન 2. વીડી વાઢનારા લોકગીત કયા કાવ્યસંગ્રહમાંથી લેવાયું છે?
ઉત્તરઃ
‘વીડી વાઢનારા લોકગીત “રઢિયાળી રાત કાવ્યસંગ્રહમાંથી લેવાયું છે.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો (1 ગુણ)
પ્રશ્ન 1. નીચેનામાંથી લોકગીત ઓળખાવો.
A. વીડી વાઢનારા
B. હંકારી જા
C. વતનનો તલસાટ
D. આ રસ્તાઓ
પ્રશ્ન 2. “વીડી વાઢનારા’ લોકગીત કયા કાવ્યસંગ્રહમાંથી લેવાયું છે?
A. કાવ્યમંગલા
B. પ્રતીક્ષા
C. રઢિયાળી રાત
D. મૌન
પ્રશ્ન ૩. “વીડી વાઢનારા’ લોકગીતમાં નિષ્ફર પુરુષની સ્વાર્થ પટુતાની સામે નાયિકાની ………………………………….. ઉજાગર થાય છે.
A. સ્ત્રી સહજ ખેવના – ખુમારી
B. સ્ત્રી સહજ સ્વભાવ – ચતુરતા
C. સ્ત્રી સહજ બહાદુરી – ચંચળતા
D. સ્ત્રી સહજ સદ્ભાવ – સરળતા
પ્રશ્ન 4. નાયિકાનો હાથ શાનાથી બનેલો છે?
A. સોના
B. હીર
C. રૂપા
D. કથીર
પ્રશ્ન 5. “વીડી વાઢનારા’ લોકગીતમાં શાનું નિરૂપણ થયું છે?
A. સામાજિક સંબંધો
B. સામાજિક પરંપરાઓ
C. સામાજિક રિવાજો
D. સમાજની કારમી – ધારદાર વાસ્તવિકતા
પ્રશ્ન 6. પરણ્ય ભર્યું છે એનું પેટ રે લોલ, મેં રે જમાડ્યો મારો વીર … પંક્તિમાં ક્યો ધર્મ વ્યક્ત થયો છે?
A. પત્નીધર્મ – બાંધવધર્મ
B. દેશધર્મ – રાજધર્મ
C. બંધુધર્મ – માનવધર્મ
D. રાષ્ટ્રધર્મ – માનવધર્મ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer