Class 9th CBSE

Chapter 7 વીડી વાઢનારા

Chapter 7 વીડી વાઢનારા

વીડી વાઢનારા વ્યાકરણ (Vyakaran)

1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ

પ્રશ્ન 1. દાતરડું
A. કપાસ વીણવાનું એક ઓજાર
B. ખેતી કરવાનું એક ઓજાર
C. ઘાસ કાપવાનું એક ઓજાર
D. બીજ વાવવાનું એક ઓજાર
ઉત્તરઃ
C. ઘાસ કાપવાનું એક ઓજાર
પ્રશ્ન 2. પાલી
A. અનાજનું એક નાનું માપ
B. એક મણ અનાજનું માપ
C. દસ કિલોનું માપ
D. એક ખાંડી અનાજનું માપ
ઉત્તરઃ
A. અનાજનું એક નાનું માપ
પ્રશ્ન 3. વીડી
A. અનાજનું ખેતર
B. ફૂલોની વાડી
C. ફળોનું ખેતર
D. ખડનું ખેતર
ઉત્તરઃ
D. ખડનું ખેતર

2. નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ શોધોઃ

પ્રશ્ન 1. રૂવું
A. ઊઠવું
B. બેસવું
C. રિસાવું
D. ઊંઘવું
ઉત્તરઃ
C. રિસાવું

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ

પ્રશ્ન 1. હિંમત
A. બહાદુરી
B. નાહિંમત
C. શૌર્ય
D. શૂરવીરતા
ઉત્તરઃ
B. નાહિંમત
પ્રશ્ન 2. સ્વાર્થ
A. પરમાર્થ
B. ઉદ્યમ
C. સંકુચિતતા
D. આળસ
ઉત્તરઃ
A. પરમાર્થ

4. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

પ્રશ્ન 1.
A. સાહિત્ય
B. પ્રદર્શન
C. સ્મૃતિ
D. પ્રમાણીક
ઉત્તરઃ
D. પ્રમાણીક
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer