Chapter 21 બેટા, મને પાછી જવા દે
Chapter 21 બેટા, મને પાછી
જવા દે
વ્યાકરણ
1. નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખોઃ
પ્રશ્ન 1. બા પોતાની જાત શહેરીજીવનમાં ગોઠવી શક્યા નહિ.
ઉત્તરઃ
બા પોતાની જાતને શહેરીજીવનમાં ગોઠવી શક્યા નહિ.
પ્રશ્ન 2. રસોઈ તો રોજ કરવી જોઈએ કેમ કે રસોઈ મઘમઘાટ મજાનો હોય છે.
ઉત્તરઃ
રસોઈ તો રોજ કરવી જોઈએ કેમ કે રસોઈનો મઘમઘાટ મજાનો હોય છે.
પ્રશ્ન 3. બાને ગ્રામ્યજીવન સાથે અનોખો નાતો છે માટે વતન દૂર રહેવું બા માટે અશક્ય છે.
ઉત્તર :
બાને ગ્રામ્યજીવન સાથે અનોખો નાતો છે માટે વતનથી દૂર રહેવું બા માટે અશક્ય છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1. નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઠેકાણે પડવું
A. જગ્યાએ પહોંચવું
B. ધંધે વળગવું
C. શાંતિથી બેસવું
D. સમય સાચવવો
પ્રશ્ન 2. નીચેના સામાસિક શબ્દનો અર્થ શોધો : વાસી
A. આગળના દિવસનો રાંધેલો ખોરાક
B. વિકટ પરિણામ લાવનાર
C. નગરમાં રહેનારા
D. સમસ્યાનું સમાધાન કરનાર
પ્રશ્ન 3. નીચેના સામાસિક શબ્દનો અર્થ આપોઃ આદિકાળ
A. આરંભનો સમય
B. વર્તમાન સમય
C. દેવોનો કાળ ઈ. બ્રહ્માનો દિવસ
4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો:
પ્રશ્ન 1. સોડમ
A. અનિલ
B. મહેરામણ
C. સુગંધ
D. પરિગ્રહ
પ્રશ્ન 2. ધ્વનિ
A. સમજૂતી
B. ઓળખ
C. સંરક્ષણ
D. રવ
5. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો : આદિ
પ્રશ્ન 1.
A. પ્રારંભ
B. અંત
C. શરૂઆત
D. રજૂઆત
6. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
પ્રશ્ન 1.
A. સહધર્મચારિણી
B દિનીકર
C. નારાજગિ
D. જલધી
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer