Chapter 21 બેટા, મને પાછી જવા દે
Chapter 21 બેટા, મને પાછી
જવા દે
Std 12 Gujarati Textbook Solutions Chapter 21 બેટા, મને પાછી જવા દે Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ [1 ગુણ)
પ્રશ્ન 1. ટા, મને પાછી જવા દે કાવ્યના કવયિત્રી કોણ છે?
ઉત્તરઃ
“બેટા, મને પાછી જવા દેના કવયિત્રી ઉમા મહેશ્વરન છે.
પ્રશ્ન 2. બેટા, મને પાછી જવા દે કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
“બેટા, મને પાછી જવા દે ઊર્મિકાવ્ય છે.
પ્રશ્ન 3. “બેટા, મને પાછી જવા દે કાવ્યમાં શાનું પ્રતિબિંબ છે?
ઉત્તર :
પલટાતી સંસ્કૃતિ સાથે બદલાતી જીવનશૈલીનું પ્રતિબિંબ આ કાવ્યમાં પડે છે.
પ્રશ્ન 4. “બેટા, મને પાછી જવા દે કાવ્યના અનુવાદક કોણ છે?
ઉત્તરઃ
બેટા, મને પછી જવા દેના અનુવાદક નીતા રામૈયા છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : [1 ગુણ)
પ્રશ્ન 1. ઉમા મહેશ્વરનનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. તો કેવી મજા પડે
B. મેળો આપો તો
C. બેટા, મને પાછી જવા દે
D. એકસરખા દિવસ સુખના
પ્રશ્ન 2. ‘બેટા, મને પાછી જવા દે કાવ્યનો પ્રકાર જણાવો.
A. ગઝલ
B. ઊર્મિકાવ્ય
C. સૉનેટ
D. ખંડકાવ્ય
પ્રશ્ન 3. બાને શી ટેવ હતી?
A. જીવંત વસ્તુઓનો ધ્વનિ સાંભળવાની
B. નિયમિત જીવન જીવવાની
C. કુદરત સાથે વાતો કરવાની
D. બારણે રંગોળી કરવાની
પ્રશ્ન 4. બાને શું મંજૂર ન હતું?
A. સાચું બોલવું
B. શહેરીજીવન
C. ગ્રામ્યજીવન
D. વાદવિવાદમાં પડવું
પ્રશ્ન 5. બધાં બારીબારણાં ખુલ્લાં હોય અને તાજી હવા પ્રસરતી હોય ત્યારે …
A. બા પવનનો ધ્વનિ સાંભળતી નથી.
B. બા લોકોને અભિવાદન આપે છે.
C. બા વરસાદનો ધ્વનિ સાંભળે છે.
D. બા રોમાંચ અનુભવે છે.
પ્રશ્ન 6. બંધિયાર ઘરમાં અકળામણ અનુભવે છે ત્યારે …
A. બા બારી ખોલી નાખવાનું કહે છે.
B. બા રસોઈઘરમાં જવાનું કહે છે.
C. પંખો ચલાવવાનું કહે છે.
D. બીજા સાથે વાતો કરવાનું કહે છે.
પ્રશ્ન 7. લક્ષ્મીનો વસવાટ ક્યાં છે?
A. વિષ્ણુલોકમાં
B. શ્રીમંતોના ઘરમાં
C. આદિકાળના દૂધના સમુદ્રમાં
D. પૃથ્વીલોકમાં
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer