Chapter 18 અઘરો દિવસ
Chapter 18 અઘરો દિવસ
વ્યાકરણ
1. યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને નીચેનાં સાદાં વાક્યો જોડોઃ
પ્રશ્ન 1.
(અ) દયારામ કષ્ણના અનન્ય ભક્ત હતા.
(બ) દયારામ શ્રેષ્ઠ કવિ હતા.
(ક) દયારામ શ્રેષ્ઠ સર્જક હતા.
ઉત્તરઃ
દયારામ કૃષ્ણના અનન્ય ભક્ત, શ્રેષ્ઠ કવિ અને સર્જક હતા.
પ્રશ્ન 2.
(અ) જીવનની યાત્રા તેણે માણી છે.
(બ) યાત્રાનું જીવન તેણે માણ્યું છે.
(ક) યાત્રાનું ફળ તેણે માણ્યું.
ઉત્તરઃ
જીવનની યાત્રા, યાત્રાનું જીવન અને તેનું ફળ તેણે માણ્યું.
પ્રશ્ન 3.
(અ) શ્રીજીનો આધાર સાચો છે.
(બ) શ્રીજીનો આધાર સંસારને તારનારો છે.
(ક) શ્રીજીનો આધાર મોક્ષ આપનારો છે.
ઉત્તરઃ
શ્રીજીનો આધાર સાચો, સંસારને તારનારો અને મોક્ષ આપનારો છે
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ
પ્રશ્ન 1. મઠારવું
A. સમજપૂર્વક લખવું
B. ટીકા કરવી
C. જુદી રીતે શણગારવું
D. ગમે તેમ લખવું
પ્રશ્ન 2. નિરાધાર
A. બીજા પર આધારિત
B. જેનો કોઈ આધાર નથી તે
C. સ્વાવલંબનથી રહેનાર
D. પોતાનું કામ પોતે કરનાર,
પ્રશ્ન 3. દીનાનાથ
A. શ્રીમંતોના ભગવાન
B. દિવસના નાથ
C. ગરીબોના નાથ
D. પરમતત્ત્વના સ્વામી
2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :
પ્રશ્ન 1. કિંકર
A. કિરપાણ
B. સેવક
C. સમર્પણ
D. સ્વામી
પ્રશ્ન 2. ઉપેક્ષા
A. અપેક્ષા
B. બહુમાન
C. સાપેક્ષ
D. અવગણના
પ્રશ્ન 3. પ્રકૃતિ
A. સમય
B. કાળ
C. સ્વભાવ
D. યુગ
પ્રશ્ન 4. માર્મિક
A. ચોટદાર
B. ઘટાદાર
C. મરોડદાર
D. ખબરદાર
પ્રશ્ન 5. પમરાટ
A. ખટરાગ
B. અનુરાગ
C. મહેક
D. સોંદર્ય
પ્રશ્ન 6. વરણાગી
A. જુદું
B. છેલબટાઉ
C. અપ્તરંગી
D. સપ્તરંગી
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો:
પ્રશ્ન 1. અવગુણ
A. સગુણ
C. ગુણદોષ
D. મનોવૃત્તિ
B. દોષી
ઉત્તરઃ
A. સદ્ગુણ
પ્રશ્ન 2. રાજી
A. બેકારી
B. સમજદારી
C. બેદરકારી
D. નારાજી
4. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
A. દૂશ્મન
B. કીંકર
C. કૂપૂત્ર
D. માધુર્ય
5. નીચેનાં કહેવત-જોડકાંમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો.
A. અક્કરમીનો પડિયા કાંણો – ભાગ્યશાળીને ભૂત રળે
B. અધૂરો ઘડો છલકાય ઘણો – ખાલી ચણો વાગે ઘણો
C. જેવા સાથે તેવા – વાવે તેવું લણે
D. ઊજળું એટલું દૂધ નહિ – મન હોય તો માળવે જવાય
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer