Chapter 18 અઘરો દિવસ
Chapter 18 અઘરો દિવસ
Std 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)
પ્રશ્ન 1. “અઘરો દિવસ’ લેખના લેખક કોણ છે?
ઉત્તરઃ
‘અઘરો દિવસ’ લેખના લેખક વેણીભાઈ પુરોહિત છે.
પ્રશ્ન 2. “અઘરો દિવસ’ પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
“અઘરો દિવસ’ પાઠનો પ્રકાર આસ્વાદલેખ છે.
પ્રશ્ન 3. અઘરો દિવસ’ પાઠમાંથી શો બોધ મળે છે?
ઉત્તરઃ
મનુષ્ય ગમે તેટલું – ગમે તેવું જીવે પરંતુ એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે. એ સનાતન સત્ય સમજાવીને ખરી શ્રદ્ધા અને શરણાગતિથી ઈશ્વર અવશ્ય કપા કરે છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)
પ્રશ્ન 1. વેણીભાઈ પુરોહિતનો ક્યો પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. મોરનાં ઈંડાં
B. અઘરો દિવસ
C. થીગડું
D. અખાનો સંસારત્યાગ
પ્રશ્ન 2. “અઘરો દિવસ’ પાઠનો પ્રકાર જણાવો.
A. નવલિકા
B. લઘુકથા
C. મુલાકાત
D. આસ્વાદલેખ
પ્રશ્ન 3. આસ્વાદકના મતે દયારામ કેવો આદમી ને કેવો ભક્ત હતો?
A. દુલ્લો આદમી ને દુલારો ભક્ત
B. સહનશીલ આદમી ને બગભગત
C. સજ્જન અને દુર્જન ને સમજાવનાર
D. દુનિયાદારીથી અજાણ ને અલિપ્ત ભક્ત
પ્રશ્ન 4. રાધા અને કૃષ્ણના શૃંગારનું વર્ણન કયા કવિએ પોતાનાં સર્જનોમાં કર્યું છે?
A. સુંદરમ્
B. વેણીભાઈ પુરોહિત
C. પ્રભુલાલ દ્વિવેદી
D. હરીન્દ્ર દવે
પ્રશ્ન 5. જીવનયાત્રાની સમાપ્તિના અણસારે દયારામે કયા કાવ્યની રચના કરી છે?
A. રસિક વલ્લભ
B. પ્રબોધ બાવની
C. અઘરો દિવસ
D. અજામિલ – આખ્યાન
પ્રશ્ન 6. “નિશ્ચયના મહેલમાં વસે મારો વ્હાલમો ઉદાહરણ દયારામના કવનમાં કઈ પ્રકૃતિ પ્રતિપાદન કરે છે?
A. સાત્ત્વિક અને તામસી
B. રાજસી અને સાત્વિક
C. તામસી અને રાજસી
D. તામસી અને સાત્વિક
પ્રશ્ન 7. “અઘરો દિવસ’ પાઠના લેખક કોણ છે?
A. વેણીભાઈ પુરોહિત
B. પુરુષોત્તમ દેશપાંડે
C. ગોવર્ધનરામ ત્રિપાઠી
D. ચંદ્રવદન મહેતા
Get Started Free
Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Designer
SEO & Instagram