Chapter 17 મેળો આપો તો
Chapter 17 મેળો આપો તો
વ્યાકરણ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1. નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : કેફના કસુંબા ઘોળવા
A. નશો કરવો
B. મગ્ન ન રહેવું
C. આરામ હરામ
D. તલ્લીન રહેવું
પ્રશ્ન 2. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો : મૃગજળ
A. જમીન પર થતો પાણીનો આભાસ
B. રણમાં દેખાતો પાણીનો આભાસ
C. વરસાદના પાણીનો થતો આભાસ
D. ઉનાળામાં થતો પાણીનો આભાસ
પ્રશ્ન 3. મઝધાર
A. પ્રવાહની મધ્યધારા
B. મધની ધારા
C. જીવનનો મધ્યભાગ
D. આયખાની વચ્ચે
2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :
પ્રશ્ન 1. જીવતર
A. પારખું
B. ટોળું
C. આયખું
D. સમૂહ
પ્રશ્ન 2. જલધિ
A. તરુવિટપ
B. સમુદ્ર
C. મઝધાર
D. ધૂંવાધાર
પ્રશ્ન 3. કેફ
A. નશો
B. કૉફી
C. અભિમાન
D. કસુંબો
4. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ લઘુ
પ્રશ્ન 1.
A. ગુરુ
B. હલકું
C. વિશાળ
D. કલંક

Fun & Easy to follow

Works on all devices

Your own Pace

Super Affordable
Popular Videos

UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.

Chris Matthews
Designer

SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.

Chris Matthews
Designer