Chapter 15 આ રસ્તાઓ
Chapter 15 આ રસ્તાઓ
Std 12 Gujarati Textbook Solutions Chapter 15 આ રસ્તાઓ Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)
પ્રશ્ન 1. “આ રસ્તાઓ કાવ્યના કવિ કોણ છે?
ઉત્તર :
“આ રસ્તાઓ’ કાવ્યના કવિ નટવરલાલ પંડ્યા ઉશનસ્’ છે.
પ્રશ્ન 2. “આ રસ્તાઓ’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તર :
“આ રસ્તાઓ’ કાવ્યનો પ્રકાર સૉનેટ છે.
પ્રશ્ન 3. “આ રસ્તાઓ’ કાવ્યમાં કવિની શી ઇચ્છા છે?
અથવા
કવિ ઉશનસુની મૃત્યુ પછી કઈ અપેક્ષા છે?
ઉત્તર :
જે રસ્તાઓ પર કવિ ચાલ્યા નથી તે રસ્તાઓ પર મૃત્યુ પછી ધરતી પર પાછા આવીને તેઓ ચાલવા માગે છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો [1 ગુણ)
પ્રશ્ન 1. ઉશનનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. આ રસ્તાઓ
B. હંકારી જા
C. મેળો આપો તો
D. વીડી વાઢનારા
પ્રશ્ન 2. નીચેનામાંથી કયા કાવ્યમાં કવિની ભ્રમણપ્રીતિ અભિવ્યક્ત થઈ છે?
A. મેળો આપો તો
B. વીડી વાઢનારા
C. આ રસ્તાઓ
D. હંકારી જા
પ્રશ્ન ૩. “આ રસ્તાઓ’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
A. ઊર્મિકાવ્ય
B. પદ
C. ભજન
D. સૉનેટ
પ્રશ્ન 4. ઉશનસ્ કયા કવિનું ઉપનામ છે?
A. ત્રિભુવનદાસ લુહાર
B. નટવરલાલ પંડ્યા
C. ગોવર્ધનરામ ત્રિપાઠી
D. ઈશ્વર પેટલીકર
પ્રશ્ન 5. “આ રસ્તાઓ’ કાવ્યમાં શાની લાક્ષણિક અભિવ્યક્તિ થઈ છે?
A. ભ્રમણપ્રીતિ
B. વાચનપ્રીતિ
C. પ્રવાસપ્રીતિ
D. સાહિત્યપ્રીતિ
પ્રશ્ન 6. રસ્તાઓ પૃથ્વીની આસપાસ શી રીતે વીંટળાયેલા છે?
A. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ
B. આભ અને પૃથ્વીની ક્ષિતિજ
C. અક્ષાંશ અને રેખાંશ
D. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ
પ્રશ્ન 7. કવિ સ્વર્ગેથી પૃથ્વી પર શા માટે પાછા આવશે?
A. લક્ષ્મપૂર્તિ કરવા
B. બાકી રહી ગયેલા રસ્તાઓ પર ચાલવા
C. માતા-પિતાના આશિષ લેવા
D. બાકી રહી ગયેલો હિસાબ ચૂકવવા
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer