Class 9th CBSE

Chapter 14 મોરનાં ઈંડાં

Chapter 14 મોરનાં ઈંડાં

વ્યાકરણ

1. નીચેનાં વાક્યોમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારી વાક્ય ફરીથી લખો:

પ્રશ્ન 1. કિલાચંદ શેઠની દીકરી કબુ આણંદ ઊતરી તેથી માણેક મુનીમ તેને લેવા આવ્યા હતા.
ઉત્તરઃ
કિલાચંદ શેઠની દીકરી કબુ આણંદ ઊતરી કેમ કે માણેક મુનીમ તેને લેવા આવ્યા હતા.
પ્રશ્ન 2. તારી આબરૂ તને વહાલી હોય કે તું અહીંથી ચાલ્યો જા!
ઉત્તરઃ
તારી આબરૂ તને વહાલી હોય તો તું અહીંથી ચાલ્યો જા!
પ્રશ્ન 3. વજેસંગ અને દલભાઈની ધાક ભલભલાને હતી અને કોઈ તેની સામે થતું નહિ.
ઉત્તરઃ
વજેસંગ અને દલભાઈની ધાક ભલભલાને હતી તેથી કોઈ તેની સામે થતું નહિ.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

1. નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો :
પ્રશ્ન 1. નાક કાપવું
A. પ્રતિષ્ઠા મળવી
B. ઇજ્જત મેળવવી
C. આબરૂ જવી
D. માન – મોભો જાળવવો
ઉત્તરઃ
C. આબરૂ જવી
પ્રશ્ન 2. આંખ લાલ થવી
A. દર્દ થવું
B. ગુસ્સો આવવો
C. લોભ લાગવો
D. આસક્તિ થવી
ઉત્તરઃ
B. ગુસ્સો આવવો
પ્રશ્ન 3. પેટનું પાણી ન હલવું
A. નિશ્ચિત રહેવું
B. પોતાની ઇચ્છા પ્રમાણે ન ચાલવું
C. કોઈનું સાંભળવું નહિ
D. આજ્ઞાનું પાલન કરવું
ઉત્તરઃ
A. નિશ્ચિત રહેવું
પ્રશ્ન 4. બત્તી ન ફાટવી
A. બોલ બોલ કરવું
B. જીભ ન ઉપડવી
C. વાચાળ બનવું
D. સમય સાચવવો
ઉત્તરઃ
B. જીભ ન ઉપડવી
પ્રશ્ન 5. નામ કાઢવું
A. પરાજય થવો
B. વિજય ન મળવો
C. બદનામ થવું
D. પ્રતિષ્ઠા મેળવવી
ઉત્તરઃ
D. પ્રતિષ્ઠા મેળવવી
2. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો :
પ્રશ્ન 1. ગાડીત
A. ગાડી હાંકનાર
B. ગમે તેમ બોલનાર
C. ગાડી રોકનાર
D. ગાડીને રંગરોગાન કરનાર
ઉત્તરઃ
A. ગાડી હાંકનાર
પ્રશ્ન 2. વળાવિયો
A. વળીવળીને કામ કરનાર
B. વળતાં સાથે આવનાર
C. રસ્તામાં સંભાળ રાખનાર
D. જતાં સંગાથ કરનાર
ઉત્તરઃ
C. રસ્તામાં સંભાળ રાખનાર

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ

પ્રશ્ન 1. તલવાર
A. બાણ
B. ખડગ
C. ભાલો
D. બરછી
ઉત્તરઃ
B. ખડગ
પ્રશ્ન 2. સંમતિ
A. ફરજ
B. સારી બુદ્ધિ
C. હક
D. અનુમતિ
ઉત્તરઃ
D. અનુમતિ
પ્રશ્ન 3. આખા
A. પાંપણ
B. પલકાર
C. લોચન
D. મટકું
ઉત્તરઃ
C. લોચન

4. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો :

A. ગરલ
B. અમૃત
C. વિષ
D. હલાહલ
ઉત્તરઃ
B. અમૃત

5. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

A. સુધબૂધ
B. મરદાનગી
C. શિખામણ
D. સનમુખ
ઉત્તરઃ
C. શિખામણ

6. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

A. નિશ્ચિત
B. સંતુષ્ટિ
C. કરતવ્ય
D. શ્રેષ્ઠ
ઉત્તરઃ
C. કરતવ્ય

7. નીચેનાં કહેવત – જોડકાંમાંનાં સમાન અર્થવાળું જોડકું શોધોઃ

A. જેવું કરો એવું પામો – ખાડો ખોદે તે પડે
B. મોરનાં ઈંડા ચીતરવા ન પડે – કરે લાલો ને ભારે હરદા
C. પાકે ઘડે કાંઠા ન ચડે – શેઠની શિખામણ ઝાંપા સુધી
D. કોલસાની દલાલીમાં કાળા હાથ – એક સાંધીએ ત્યાં તેર તૂટે
ઉત્તરઃ
A. જેવું કરો એવું પામો – ખાડો ખોદે તે પડે?
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer