Chapter 13 વતનનો તલસાટ
Chapter 13 વતનનો તલસાટ
Std 12 Gujarati Textbook Solutions Chapter 13 વતનનો તલસાટ Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)
પ્રશ્ન 1. “વતનનો તલસાટ” કાવ્યના કવિ કોણ છે?
ઉત્તરઃ
“વતનનો તલસાટ કાવ્યના કવિ રમણીક અરાલવાળા છે.
પ્રશ્ન 2. “વતનનો તલસાટ’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
‘વતનનો તલસાટ” કાવ્યનો પ્રકાર સૉનેટ છે.
પ્રશ્ન 3. “વતનનો તલસાટ” કાવ્યમાં શાનો મહિમા પ્રગટ થયો છે?
ઉત્તરઃ
‘વતનનો તલસાટ’ કાવ્યમાં માતૃભૂમિનો મહિમા પ્રગટ થયો છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: [1 ગુણ).
પ્રશ્ન 1. ‘વતનનો તલસાટ’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
A. સૉનેટ
B. ઊર્મિકાવ્ય
C. ભજન
D. લોકગીત
ઉત્તરઃ
A. સૉનેટ
પ્રશ્ન 2. ‘વતનનો તલસાટ’ કાવ્યમાં શાનો મહિમા પ્રગટ થયો છે?
A. દેશપ્રેમનો
B. માતૃભૂમિનો
C. રાષ્ટ્રપ્રેમનો
D. સમયનો
ઉત્તરઃ
B. માતૃભૂમિનો
પ્રશ્ન ૩. તમારા પાઠ્યપુસ્તકમાં રમણીક અરાલવાળાનું કયું કાવ્ય છે?
A. આ રસ્તાઓ
B હંકારી જા
C. મેળો આપો તો
D. વતનનો તલસાટ
ઉત્તરઃ
D. વતનનો તલસાટ
પ્રશ્ન 4. જનની સહિતની વિદેશભૂમિમાં કોણ પૂર્ણ પરિતોષ પામે છે?
A. રમણીક અરાલવાળા
B. હરીન્દ્ર દવે
C. પ્રભુલાલ દ્વિવેદી
D. ઉશનસ્
ઉત્તરઃ
A. રમણીક અરાલવાળા
પ્રશ્ન 5. કવિના પ્રાણ ક્યાં જવા પછાડા મારે છે?
A. વિદેશ
B. વતન
C. સીમમાં
D. કૂવાકાંઠે
ઉત્તરઃ
B. વતન
પ્રશ્ન 6. કવિને વતનવિરહનો કારમો ઘા ક્યાં લાગ્યો છે?
A. પગમાં નહિ દિલમાં
B. હૃદયમાં નહિ મનમાં
C. હાથે નહિ હૈયે
D. હાથે નહિ પગે
ઉત્તરઃ
C. હાથે નહિ હૈયે
પ્રશ્ન 7. કવિને ભેરુ-ભગિની મળશે, પરંતુ …………………… મળશે નહિ.
A. કાલગંગામાં વિલીન થયેલી મા
B. સીમ, પાદર અને ખેતરો
C. કૂવાકાંઠે પાણી ભરતી પનિહારીઓ
D. નદીકાંઠાની નયનરમ્ય શોભા
ઉત્તરઃ
A. કાલગંગામાં વિલીન થયેલી મા
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer