Class 9th CBSE

Chapter 12 પુંજા મેજરની લગની

Chapter 12 પુંજા મેજરની લગની

Std 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની Additional Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણા]

પ્રશ્ન 1. પૂજા મેજરની લગની’ પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તરઃ
“પંજા મેજરની લગની’ પાઠના લેખકનું નામ જોસેફ મૅકવાન છે.
પ્રશ્ન 2. “પંજા મેજરની લગની’ પાઠમાંથી શી શીખ મળે છે?
ઉત્તરઃ
પૂજા મેજરની લગની પાઠમાંથી “મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ.” એવી શીખ મળે છે.
પ્રશ્ન 3. “મારા વરહ જેટલા આંબા મેં વાવ્યા. જિંદગીનાં જેટલાં હાચા જીવ્યો હોઈશ એટલા આંબા ઉછરશે.” આ વિધાનને આધારે પંજા મેજરે કેટલા આંબા વાવ્યા હતા અને કેટલા ઉછર્યા તે જણાવો. –
ઉત્તરઃ
પૂંજા મેજરે બાસઠ આંબા વાવ્યા હતા. તેમાંથી છેતાલીસ આંબા ઉછર્યા.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ).

પ્રશ્ન 1. પૂજા મેજરની લગની’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
A. પ્રવાસનિબંધ
B. નવલિકા
C. ચરિત્રનિબંધ
D. આસ્વાદલેખ
પ્રશ્ન 2. મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, … (ઉક્તિ પૂર્ણ કરો.)
A. કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ.
B. સમય નહિ, સંજોગ બદલવા જોઈએ.
C. કેવળ નામ અને કામ બદલવા જોઈએ.
D. મનની વૃત્તિ અને વિચારોને બદલવા જોઈએ.
પ્રશ્ન 3. જમીનમાં આંબા ઉછેરવા, માંદાની માવજત કરવી, જરૂરતમંદોને મદદ કરવી એ કોના સ્વભાવગત ગુણો હતા?
A. બિસ્મિલ્લાખાં
B. પૂંજા મેજર
C. નારાયણ હેમચંદ્ર
D. વજેસંગ
પ્રશ્ન 4. પંજા મેજરની લગની’ પાઠના લેખકનું નામ જણાવો.
A. લાભુબહેન મહેતા
B. સુરેશ જોશી
C. રમણીક અરાલવાળા
D. જોસેફ મૅકવાન
પ્રશ્ન 5. વગર પરવાનગીએ સરકારી જમીન પર આંબા વાવવાનો આરોપ પંજા પર કોણે મૂક્યો?
A. ભવાનભાઈ
B. ઊજમબેન
C. ગામના મુખી
D. ગામના લોકો
પ્રશ્ન 6. “જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ આંબાનું પાંદડુંએ નહીં તોડી શકે.” આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
A. રાજપૂત – પૂંજા મેજર
B. મેજર – ભવાનભાઈ
C. ભવાનભાઈ – પૂંજા મેજર
D. પંજા મેજર-ગામના મુખી
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer