Class 9th CBSE Chapter 11 વડલો ને પંખીડાં February 5, 2024 chinu Chapter 11 વડલો ને પંખીડાં વ્યાકરણ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:પ્રશ્ન 1. નીચેના સામાસિક શબ્દનો અર્થ આપો : દાવાનળ A. જંગલમાં લાગતી આગB. ધરતી પર લાગતી આગC. સમુદ્રના પેટાળમાં લાગતી આગD. આકાશમાં લાગતી આગ પ્રશ્ન 2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો : a. હૈડુંA. નીચેB. હલકુંC. ઉરD. આસાનb. અગનA. અંતરિક્ષB. અનલC. ક્ષિતિજD. પરિમલ પ્રશ્ન 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો: a. રૂપાળાંA. સુંદરB. સ્વરૂપવાનC. રૂપવાનD. કદરૂપાb. રસવાળાA. સ્વાદિષ્ટB. રસાળાC. રસહીનD. વ્યંજન પ્રશ્ન 4. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. A. પરિસ્થિતિB. જરૂરિયાતC. દ્વેષD. સિલકઉત્તરઃ પ્રશ્ન 5. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો: A. નિમિત્તB. ની:શ્વાસC. ઊચાD. ખાત્રિ Fun & Easy to follow Works on all devices Your own Pace Super Affordable Popular Videos UX for Teams Learn the basics and a bit beyond to improve your backend dev skills. Chris MatthewsDesigner SEO & Instagram Learn the basics and a bit beyond to improve your backend dev skills. Chris MatthewsDesigner Sign up Today