Class 9th CBSE

Chapter 5 થીગડું

Chapter 5 થીગડું

થીગડું વ્યાકરણ (Vyakaran)

થીગડું Summary in Gujarati

થીગડું પાઠ – પરિચય
બીજી થોડીક વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તા પરંપરાગત વાર્તાઓથી અલગ શૈલીમાં લખાયેલી છે. વાર્તાનાયક પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓને લેખકે આગવી રીતે ગૂંથી છે.
વસ્ત્રને થીગડું મારતી વખતે પ્રભાશંકરને પોતાના વીતેલા જીવન અને લગ્નજીવનની સ્મૃતિઓ તાજી થાય છે. એકલા અને ઓશિયાળા પ્રભાશંકર સોયમાં દોરો પરોવવા મનુને રાજારાણીની વાર્તા કહે છે.
સિદ્ધપુરુષની ચેતવણી છતાં રાજારાણી ચિરાયુને રેશમી વસ્ત્ર પહેરાવે છે. શરત પ્રમાણે રાજારાણીના મનમાં ચિરાયુ વિશે ખરાબ વિચાર આવતા જ વસ્ત્રમાં કાણું પડ્યું. વસ્ત્રને સાંધવાનું કાર્ય અતિ વિકટ બન્યું. “વસ્ત્ર હોય કે શરીર તેની જીર્ણતાને નિવારી શકાતી નથી” એ સત્યને લેખકે અહીં ખૂબીપૂર્વક સમજાવ્યું છે.
[This story has been taken from the collection of the stories ‘Biji Thodik’. This story has been written in a different style than a traditional style. Prabhashankar’s events of his present and past life have been written in his special style. Prabhashankar is refreshing the memories of his past life and marriage life while stitching his torn cloth.
Lonely and dependent Prabhashankar tells a story of the king and queen to Manu to get his needle threaded. Regardless of the warning of the sage, the king and the queen get their son to put on silk cloth. According to the condition, as soon as the king and the queen have evil thought for Chirayu in their minds, there happens a hole in Chirayu’s cloth.
Then it becomes very difficult for them to stitch the cloth. The truth that no one can avoid old body and worn-out cloth has been explained in this story.]

થીગડું શબ્દાર્થ (Meanings)

રતૂમડી આભા – લાલ પ્રકાશ; red colour at the time of sunset.
લકીર – પાતળી રેખા; line.
ચમચી – પાન રાખવાનો દાબડો; box.
લિસોટો (૫) – પટ્ટો; bruise.
અન્યમનસ્ક – બેધ્યાન; careless.
પૃષ્ઠ 20 નિત્યનિયમ (૫) – રોજિંદુ, constant.
ખોરડું (નવું) – માટીની દીવાલોવાળું ઘર; hot,
તસુ – ઈંચ inch.
ગામોટું (નવું) – ગોરપદું; duties of a priest.
વર્નાક્યુલર ફાઇનલ – જૂના સમયમાં સાતમા ધોરણની જાહેર પરીક્ષા; vernacular final.
ઢસરડો (૫) – અનિચ્છાએ કરવું પડતું કામ; dashboard.
થીગડાં મારવા – કરકસર કરવી; economize.
બખિયા – કપડાં પર ટાંકા મારવાં; to sew.
વિસ્ફારિત – આશ્ચર્યચકિત; surprise.
કરમાઈ જવી – જીર્ણ થઈ જવી; to wither.
સિદ્ધપુરુષ – સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવો પુરુષ; emancipated person.
ચરણરજ માથે ચડાવવી – આદરપૂર્વક પગે લાગવું; feel respectfully.
ગળતા જવું – ક્ષીણ થવું; depleted.
સ્વસ્તિક (૫) – સાથિયો; swastik.
રાજ પુરોહિત (૫) – રાજાનો ગુરુ; head priest.
દૂઝતાં – લોહી ટપકતાં; blood flutter.
ઘારાં – છિદ્રો; hole.
ચિરાયુ (૫) – લાંબી આયુષ્યવાળું; having a long life.
જુવાની (સ્ત્રી.) – યુવસ્થા; youth.
ચીંથરેહાલ – ફાટેલાં paali azadlalui; dressed in rags.

1. નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. પ્રભાશંકરે ખૂબ મહેનત કરી કુટુંબનો નિર્વાહ કર્યો.
B. પારવતીએ પ્રભાશંકરને ખુશીના સમાચાર આપ્યા.
C. જ્યારે પારવતીનું મૃત્યુ થયું ત્યારે પ્રભાશંકર દુઃખી થયા.
D. રાજારાણીને વિચાર આવ્યો કે “આના કરતા તો જુવાની ન હોય તે સારું.”
ઉત્તરઃ
B. પારવતીએ પ્રભાશંકરને ખુશીના સમાચાર આપ્યા..
પ્રશ્ન 2.
A. સફળતા નિષ્ફળતા અને ચડતી – પડતી પ્રભાશંકરના ઘર સાથે ઘડાયેલી છે.
B. હસમુખ પ્રભાશંકરની કાળજી રાખતો ન હતો અને તેનું કામ પણ કરતો ન હતો.
C. ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
D. સિદ્ધપુરુષે આપેલા વસ્ત્રમાં રાજારાણીના વિચારને કારણે કાણું પડ્યું.
ઉત્તરઃ
C. ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
પ્રશ્ન 3.
A. રાજારાણી સિદ્ધપુરુષ પાસે ગયા અને ચિરાયુને યુવાન રાખવા વિનંતી કરી.
B. જો વસ્ત્રને શરીર પર રાખવામાં આવશે તો તે યુવાન રહેશે.
C. જ્યારે પારવતીએ પ્રભાશંકરને થીંગડાં મારી આપવાનું કહ્યું ત્યારે તેમનાં લગ્ન થયા.
D. પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા.
ઉત્તરઃ
D. પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા.

2. નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. પ્રભાશંકરના ઘરમાં આગ લાગી તેથી ઘરવખરી બળીને ભસ્મ થઈ ગઈ.
B. મનુએ પ્રભાશંકરને વાર્તા કહેવા આગ્રહ કર્યો.
C. ચિરાયુ રાજકુમારી સાથે લગ્ન કરતો જ્યારે તે ઘરડી? થાય ત્યારે છોડી દેતો.
D. પ્રભાશંકરનો ભૂતકાળ ખૂબ જ દુઃખદ હતો.
ઉત્તરઃ
A. પ્રભાશંકરના ઘરમાં આગ લાગી તેથી ઘરવખરી બળીને ભસ્મ થઈ ગઈ.
પ્રશ્ન 2.
A. હસમુખ પાન લાવવાનું ભૂલી જતો.
B. મણિશંકર પ્રભાશંકર માટે એક કોટ લાવ્યો હતો.
C. ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું તેથી તેના પર વીતેલાં છે વર્ષોની અસર થઈ.
D. મનુ જટાશંકરનો દીકરો હતો.
ઉત્તરઃ
B. પ્રભાશંકરના ઘરમાં આગ લાગી હતી તે કારણે તેઓ કંગાળ થઈ ગયા.
પ્રશ્ન 3.
A. પ્રભાશંકર એક ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા.
B પ્રભાશંકરના ઘરમાં આગ લાગી હતી તે કારણે તેઓ છે કંગાળ થઈ ગયા.
C. પારવતીએ બહેનપણીઓએ શીખવેલો ઉત્તર પ્રભાશંકરને આપ્યો.
D. મનુએ ચિરાયુનું વસ્ત્ર ઉતારીને ફેંકી દેવાનું કહ્યું.
ઉત્તરઃ
C. ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું તેથી તેના પર વીતેલાં વર્ષોની અસર થઈ.

3. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખોઃ

પ્રશ્ન 1.
(a) દાદા એક શરત તમારે વાર્તા કહેવી પડશે
ઉત્તરઃ
‘દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે.’
(b) હા એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય
ઉત્તરઃ
‘હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય?”
(c) પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું
ઉત્તરઃ
‘પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?”

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1. નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધોઃ

1. કાને વાત પહોંચવી
A. વાત બરાબર ન સમજાવી
B. વાતમાં માલ ન હતો
C. વાતની જાણ થવી
D. વાતનું વતેસર થવું
2. વારી જવું
A. વાળી લેવું
B. ફિદા થઈ જવું
C. પાછું લઈ જવું
D. વશમાં કરવું
3. મોં ફેરવી લેવું
A. અણગમો બતાવવો
B. બીજી તરફ જોવું
C. મનગમતું કરવું
D. દુર્લક્ષ ન સેવવું
4. આંખ ઠેરવવી
A. મહિમા વ્યક્ત કરવો
B. મનને શાંતિ મળવી
C. સ્થિર નજરે જોવું
D. માન જાળવવું

પ્રશ્ન 2. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ

1. હૈયાફાટ
A. મન મજબૂર થાય એવું
B. દિલ તૂટી જાય એવું
C. જીવન પૂરું થાય એવું
D. હૈયું ફાટી જાય એવું
2. અન્યમનસ્ક
A. એકબીજા પર ધ્યાન ન આપવું
B. મન એક જગ્યાએ સ્થિર ન હોવું
C. અભ્યાસમાં મન ન હોવું
D. મન એક જગ્યાએ સ્થિર હોવું
3. સિદ્ધપુરુષ
A. સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી
B. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા મથતો પુરુષ
C. સિદ્ધિઓની દુર્લભતાને જાણનાર
D. સિદ્ધિઓ વિશેની અજ્ઞાનતા જાણનાર
4. ચિરાયુ
A. ચિરકાળથી ચાલતું આવેલું
B. લાંબા સમયનું
C. લાંબી આવરદાવાળું
P. પરંપરા અનુસાર

5. ક્ષિતિજ

A. પ્રકાશ અને પવનનું મિલનસ્થાન
B. આભ અને ધરતી જ્યાં મળતા હોય એવી કાલ્પનિક રેખા
C. સૂરજ અને ચંદ્ર અસ્ત થતાં હોય તેવી રેખા
D. આભ અને અંબર જ્યાં મળતા હોય તેવી રેખા

6. પરંપરા

A. રિવાજ પ્રમાણે
B. પેઢીઓ પ્રમાણે
C. લાંબા કાળથી ચાલતો આવતો રિવાજ
D. સમય અને સંજોગો પ્રમાણે બદલાતો રિવાજ

પ્રશ્ન 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ

1. લકીર
A. આભાસ
B. સમય
C. નસીબ
D. રેખા
2. મર્યાદા
A. ધર્મ
B. ફરજ
C. આમાન્યા
D. હક
3. કંચન
A. સોનું
B. કિંમત
C. કાચ
D. કથીર
4. અલોપ
A. અલ્પ
B. અદશ્ય
C. અધિક
D. નાશ

પ્રશ્ન 4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો :

1. સંયુક્ત
A. સાથે
B. વિશાળ
C. વિભક્ત
D. બૃહ
2. અનુકૂળતા
A. સરળતા
B. સાનુકૂળતા
C. માફક
D. પ્રતિકૂળતા
3. ચિરાયુ
A. દીર્ધાયુ
B. અલ્પાયુ
C. ચિરકાળ
D. લાંબું આયુ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer