Class 9th CBSE

Chapter 3 એક સરખા દિવસ સુખના

Chapter 3 એક સરખા દિવસ સુખના

Chapter 3 એક સરખા દિવસ સુખના Additional Important Questions and Answers

એક સરખા દિવસ સુખના પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો [4 ગુણ)

પ્રશ્ન 1.કવિ પ્રભુલાલ દ્વિવેદી કોનાથી ડરવાનું અને કોનાથી ન ડરવાનું કહે છે? શા માટે?
ઉત્તર :
કવિ પ્રભુલાલ દ્વિવેદી દુષ્કર્મથી ડરવાનું અને મોતથી ન ડરવાનું કહે છે, કારણ કે દુષ્કર્મનું પરિણામ ખરાબ જ આવે અને જેનો જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.“એકસરખા દિવસ સુખના.’ કાવ્યનો પ્રકાર લખો.
ઉત્તર :
“એકસરખા દિવસ સુખના …’ કાવ્યનો પ્રકાર બોધકાવ્ય છે.
પ્રશ્ન 2.એકસરખા દિવસ સુખના” કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તરઃ
“એકસરખા દિવસ સુખના …’ કાવ્યના કવિ પ્રભુલાલ દ્વિવેદી છે.
પ્રશ્ન 3.શાનો ભય ન રાખવો?
ઉત્તર :
મૃત્યુનો ભય ન રાખવો.
પ્રશ્ન 4.કોનું ધારેલું જ થાય છે?
ઉત્તરઃ
ઈશ્વરનું ધારેલું જ થાય છે.
પ્રશ્ન 5.જીવનનો સાર શું છે?
ઉત્તરઃ
દુષ્કર્મથી ડરવું એ જ જીવનનો સાર છે.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી રૂ યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો [1 ગુણ)

પ્રશ્ન 1.“હું પદ છોડી ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરી સ્થિતપ્રજ્ઞ રહી, અન્યને ઉપયોગી થવાનો બોધ આપે છે.” આ વિધાન કયા કાવ્ય માટે યથાર્થ છે?
A. વીડી વાઢનારા
B. વડલો ને પંખીડાં
C. એકસરખા દિવસ સુખના …
D. સ્વદેશપ્રીતિ
ઉત્તર :
C. એકસરખા દિવસ સુખના …
પ્રશ્ન 2.પ્રભુલાલ દ્વિવેદીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. વીડી વાઢનારા
B વડલો ને પંખીડાં
C. એકસરખા દિવસ સુખના …
D. આ રસ્તાઓ
ઉત્તર :
C. એકસરખા દિવસ સુખના …
પ્રશ્ન 3.“એકસરખા દિવસ સુખના …’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
A. પદ
B. બોધકાવ્ય
C. સૉનેટ
D. ઊર્મિકાવ્ય
ઉત્તર :
B. બોધકાવ્ય
પ્રશ્ન 4.સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે?
A. પુરુષ
B. સમય
C. સમય અને પુરુષ બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર :
B. સમય
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer