Class 9th CBSE Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને January 8, 2024 chinu Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને વ્યાકરણ (Vyakaran) નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: પ્રશ્ન 1.નીચેના સામાસિક શબ્દનો અર્થ આપો: વેરાગA. સંસાર પરની આસક્તિB. સંસાર પરની આસક્તિનો અભાવC. મોહ-માયાની આસક્તિD. મોહ-માયા ને ધનમાં આસક્તિઉત્તરઃB. સંસાર પરની આસક્તિનો અભાવ પ્રશ્ન 2.નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો: 1. તરણુંA. ભારોB. રાગC. ઘાસD. વારણઉત્તરઃC. ઘાસપ્રશ્ન 3.રાગA. સ્નેહB. દ્વેષC. મોહD. નિંદાઉત્તરઃA. સ્નેહ પ્રશ્ન 4.નીચેના શબ્દનો વિરુદ્ધાથી શબ્દ શોધો: નિર્મળA. વિમલB. પવિત્રC. શુદ્ધD. મલિનઉત્તરઃD. મલિન પ્રશ્ન 5.નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો : a. A. સિધ્ધીB. આશીરવાદC. મહીમાD. તૃષ્ણાઉત્તરઃD. તૃષ્ણાb. A. વીરક્તીB. દૂર્જનC. સિદ્ધિD. મિઆઉત્તરઃC. સિદ્ધિ Get Started Free Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo. Get Started Free Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo. Get Started Free Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo. Get Started Free Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo. Get Started Free Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo. Fun & Easy to follow Works on all devices Your own Pace Super Affordable Popular Videos UX for Teams Learn the basics and a bit beyond to improve your backend dev skills. Chris MatthewsDesigner SEO & Instagram Learn the basics and a bit beyond to improve your backend dev skills. Chris MatthewsDesigner Sign up Today